Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં પોલીસે ખાણમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. બે ખાણ માફિયાઓને જેલમાં મોકલ્યા પછી હવે સુરેન્દ્રનગર પોલીસે તવાઈ બોલાવતા ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

Gujarat Others

Surendranagar News: સુરેન્દ્રનગરમાં પોલીસે ખાણમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. બે ખાણ માફિયાઓને જેલમાં મોકલ્યા પછી હવે સુરેન્દ્રનગર પોલીસે તવાઈ બોલાવતા ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

વઢવાણ મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ છે. તેમણે ગેરકાયદેસર રીતે ખનીજ લઈ જતા ડમ્પર ચાલકને પકડી પાડ્યો છે. તેની પાસેથી 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર પોલીસની ખાણ માફિયા સામેની કવાયત પછી હવે મામલતદાર કચેરી પણ હરકતમાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…