Surat News/ સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા

સુરતમાં સગીરાએ ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 14 વર્ષની તરૂણીએ ટીનેજર પ્રેમીના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કુટુંબે તરૂણીની આત્મહત્યા પાછળ શંકા વ્યક્ત કરી છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં સગીરાએ ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 14 વર્ષની તરૂણીએ ટીનેજર પ્રેમીના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કુટુંબે તરૂણીની આત્મહત્યા પાછળ શંકા વ્યક્ત કરી છે.

પ્રેમિકાના મોત બાદ પ્રેમી સિવિલમાંથી ફરાર થયો છે. પ્રેમિકાને લઈને પ્રેમી સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. વેસુ સ્થિત પ્રતીક બંગલોઝની રૂમમાં આ બનાવ બન્યો હતો. સગીરાએ પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યુ હતુ.

આશ્ચર્યની વાત તો એ હતી કે સગીરા પ્રેમી સાથે બહાર ભાગી ગઈ હતી. તેના લીધે તે કુટુંબથી દૂર હતી. કુટુંબના લોકોને તેના અંગે કોઈ જાણ ન હતી. વેસુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ ત્રણ શહેરોમાં લુંટ કરી ચોરો ઉજવી દિવાળી,વાપીમાં 75 તોલા સોનાની ચીલઝડપ,સુરતમાં 15 તોલા દાગીનાની લુંટ

આ પણ વાંચો: સુરત બાદ કચ્છમાં પણ 15 વર્ષીય સગીરાની આત્મહત્યા

આ પણ વાંચો: અમદાવાદનાં સોલામાં સગીરાની આત્મહત્યા