Delhi Metro/ દિલ્હી મેટ્રોમાં સગીર સાથે ગેરવર્તણૂક, 15 પોલીસમથકોના CCTV ચેક કર્યા બાદ….

પોલીસ અધ્યક્ષ આર.જી.નાયકે કહ્યું, ફરિયાદીને લાગ્યું કે આ ભૂલથી થયું છે. આ પછી રાજીવ ચોક પોલીસ સ્ટેશનમાં  આ મામલો નોંધવામાં આવ્યો. તેમજ તેની તપાસ કરવામાં આવી……..

India

New Delhi News: દિલ્હી મેટ્રોમાં એક સગીર બાળક સાથે ગેરવર્તણૂંક કરવાના આરોપમાં 28 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ બનાવની માહિતી આપી. આરોપીની ઓળખ દિલ્હીમાં રહેતા ખેડા ખુર્દમાં રહેતા જીતેન્દ્ર ગૌતમ તરીકે થઈ છે. સગીરે આ ઘટનાની જાણ 3 મે એક્સ પર કરી હતી.

પોલીસ અધ્યક્ષ આર.જી.નાયકે કહ્યું, ફરિયાદીને લાગ્યું કે આ ભૂલથી થયું છે. આ પછી રાજીવ ચોક પોલીસ સ્ટેશનમાં  આ મામલો નોંધવામાં આવ્યો. તેમજ તેની તપાસ કરવામાં આવી રહી છે. ડીસીપીએ કહ્યું કે, ખબર પડી કે, આરોપી જહાંગીર પુરી અને કૌશાંબી મેટ્રો સ્ટેશનમાં ટીમ મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કૌશાંબી મેટ્રો સ્ટેશનની આસપાસ સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું કે, આરોપી સ્ટેશનથી ઊતરીને સર્વિસ રોડ પર જઈ રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ઘણા દુકાનદારો, ગાર્ડો અને સ્થાનિક લોકોને આરોપીનો ફોટો બતાવી તેના વિશે પૂછપરછ કરવામાં આવી, આખરે સઘન પ્રયાસો બાદ આરોપી જીતેન્દ્ર ગૌતમની ધરપકડ કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માતા પિતા મજૂરી કરવા નેપાળ ગયા,પુત્રીએ પ્રેમીને ઘરે બોલાવ્યો,જાણો પછી શું થયું

આ પણ વાંચો:નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં આજે કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે

આ પણ વાંચો:અમિત શાહ ચૂંટણી રેલીઓ માટે ફરી બંગાળ આવશે