મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- જેલમાં ફરી સળવળ્યું મોબાઇલ કાંડનું ભૂત
- ફરી મળ્યા જેલમાંથી મોબાઇલ
- રાજકોટ જિલ્લા જેલમાંથી મળ્યો મોબાઈલ
- બેરેક નંબર-4માંથી મળ્યો મોબાઈલ
- સીમકાર્ડ વગરનો મોબાઈલ-ચાર્જર મળ્યું
- પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- અત્યાર સુધીની ફરિયાદમાં કાઇ સામે આવ્યુ ?
- કેમ થયા જ કરે છે આવા કાંડ, કોણ છે પડદા પાછળ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…