Photos/ મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

ફોટામાં મોનાલિસા બાથટબમાં સુતેલી જોવા મળી રહી છે. તે બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે તસ્વીર શેર કેરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હર વિન્ટર કા અપના વસંત હોતા હૈ.”

Photo Gallery Entertainment

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે એક હોટ ફોટો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Bhojpuri actress Monalisa's hot Instagram moments »

ફોટામાં મોનાલિસા બાથટબમાં સુતેલી જોવા મળી રહી છે. તે બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે તસ્વીર શેર કેરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હર વિન્ટર કા અપના વસંત હોતા હૈ.”

મોનાલિસાનો આ ફોટો જોરદાર પસંદ કરવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીની સુંદરતા અને ફિટનેશની પ્રશંસા કરતાં ચાહકો થાકતા નથી.

આ પહેલા મોનાલિસાએ સંતા ક્લોઝ લૂકમાં તેની તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે ચાહકોને ક્રિસમસ માટે અભિનંદન પાઠવ્યા હતા.

મોનાલિસા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે ઘણીવાર નવા-નવા લૂકમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં, મોનાલિસા પતિ વિક્રાંત સાથે ગોવાના વેકેશન પર ગઈ હતી. બંનેએ સાથે મળીને ઘણો  સમય સાથે વિતાવ્યો હતો.

આ પહેલા મોનાલિસાએ તેના ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરી હતી. તેનું તાજેતરમાં વજન ઓછું થયું છે. મોનાલિસાના નવા લુકને જોઇને ચાહકો પણ ચોંકી ગયા હતા.

મોનાલિસા પોતાને ફીટ રાખવા વર્કઆઉટ કરતી રહે છે. લોકડાઉનમાં જીમ બંધ હોવા છતાં મોનાલિસા ઘરે જ વર્કઆઉટ કરતી હતી.

નોંધનીય છે કે મોનાલિસાએ ભોજપુરી સિનેમાની સાથે હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ જોરદાર ઓળખ મેળવી છે. છેલ્લે તે નજર શોમાં જોવા મળી હતી.

આ સિવાય તેણે ‘મની હૈ તો હની હૈ’, ‘સરકાર રાજ’, ‘ગંગા પુત્ર’ અને ‘કાફિલા’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોનાલિસા ટૂંક સમયમાં બિગ બોસ 14 માં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…