Not Set/ મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં ફિલ્મી ઢબે લૂંટ

મોરબી, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઇન શોપિંગ ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી ચાર લૂંટારુઓએ બંદૂકની અણીએ સરાજાહેર ફિલ્મીઢબે લૂંટને અંજામ આપ્યો છે. કર્મચારીને ઢોર માર મારી રૂપિયા ત્રણ લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. જો કે સમગ્ર લૂંટનો બનાવ સીસીટીવીમા કેદ થઈ ગયો છે અને હાલ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને […]

Gujarat Others Videos

મોરબી,

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઇન શોપિંગ ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી ચાર લૂંટારુઓએ બંદૂકની અણીએ સરાજાહેર ફિલ્મીઢબે લૂંટને અંજામ આપ્યો છે.

કર્મચારીને ઢોર માર મારી રૂપિયા ત્રણ લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. જો કે સમગ્ર લૂંટનો બનાવ સીસીટીવીમા કેદ થઈ ગયો છે અને હાલ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને નાકાબંધી કરી લૂંટારુઓને દબોચી લેવા પ્રયાસ હાથ ધરાયા છે.