Not Set/ કામરેજમાં શખ્સની મહિલાએ કરી ધોલાઈ, બીભત્સ વીડીયો મોકલી કથિત માંગ કર્યાનો આરોપ

સુરત, સુરતના કામરેજમાં એક મહિલાએ એક શખ્સની ધોલાઇનો મામસો સામે આવ્યો છે. મહિલાઇએ શખ્સને ચપ્પલ મારીને ધોલાઇ કરી છે અને મહિલાએ બીભત્સ વીડીયો અને કથિત માંગ કર્યાનો શખ્સ ઉપર આરોપ લાગાવ્યો છે. પોલીસની તપાસ સામે આવ્યો કે શખ્સનું નામ પ્રવીણ છે અને તે કામરેજમાં NGO ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ સામે મહિલાએ […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના કામરેજમાં એક મહિલાએ એક શખ્સની ધોલાઇનો મામસો સામે આવ્યો છે. મહિલાઇએ શખ્સને ચપ્પલ મારીને ધોલાઇ કરી છે અને મહિલાએ બીભત્સ વીડીયો અને કથિત માંગ કર્યાનો શખ્સ ઉપર આરોપ લાગાવ્યો છે.

પોલીસની તપાસ સામે આવ્યો કે શખ્સનું નામ પ્રવીણ છે અને તે કામરેજમાં NGO ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ સામે મહિલાએ પુરાવા રૂપે વિડીયો રજૂ કર્યા છે. કામરેજ પોલીસ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.