Mouni Roy Photos/ મૌની રોયે લાલ ડીપ નેક ગાઉનમાં ઉડાવ્યા ચાહકોના હોશ, ચાહકોએ કહ્યું- લાલ રંગ તમને સૂટ કરે છે

મૌની રોયે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

Trending Photo Gallery
Mouni Roy

ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ધૂમ મચાવનાર હોટ અભિનેત્રી મૌની રોયે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે અત્યંત સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે, જુઓ અહીં તસવીરો.

આ તસવીરોમાં મૌની રોયની હોટનેસ જોઈને ફેન્સની હાલત ખરાબ થઇ ગઈ અને તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.

જો મૌનીના લુકની વાત કરીએ તો તે રેડ કલરના ડીપ નેક બોડીકોન ગાઉનમાં આકાશમાંથી ઉતરેલી અપ્સરાથી ઓછી નથી લાગતી, જેના પર ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

તસવીરોમાં મૌની રોય એક કરતા વધારે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોયા બાદ ફેન્સના ધબકારા વધી ગયા છે.

આ તસવીરોમાં મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ફોટા શેર કરતાં, મૌની રોયે તેને કેપ્શન આપ્યું – મને ખાતરી નથી કે પ્રશ્ન શું છે પરંતુ એનો જવાબ જીવન છે જે સતત અરાજકતા સાથેનાચ્યા કરે છે !!!!! મૂડ- બ્લા બ્લા બ્લા.

તેના લાખો ચાહકો મૌની રોયની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે – ઉફ્ફ, બ્યુટીફુલ, સ્વીટ હાર્ટ, હોટી, હૈ તૌબા, ગોર્જિયસ લેડી, સો બ્યુટીફુલ, રેડ સૂટ યુ અને શાનદાર.