Not Set/ પ્રદ્યુમન મર્ડર કેસમાં નવો વળાંક, જાણો કોણે આપ્યો હતો મોતને અંજામ !

પ્રદ્યુમન મર્ડર કેસમાં નવા નવા જેમ વળાંક આવી રહ્યાં છે ત્યારે પ્રદ્યુમન મર્ડર કેસમાં આરોપી બસ કંડક્ટર અશોક કુમારે જણાવ્યું હતું કે એક મેડમે તેને બુમ પાડી અને ઘાયલ પ્રદ્યુમનને ઉપાડવાનું કહ્યું હતું. ત્યાર પછી તેમણે પોલીસ સામે મારુ નામ આપી દીધું હતું. જ્યારે અશોકને પુછવામાં આવ્યું હતું કે, તેને ચપ્પુ ક્યાંથી મળ્યું હતું? તો […]

Top Stories
conductor પ્રદ્યુમન મર્ડર કેસમાં નવો વળાંક, જાણો કોણે આપ્યો હતો મોતને અંજામ !

પ્રદ્યુમન મર્ડર કેસમાં નવા નવા જેમ વળાંક આવી રહ્યાં છે ત્યારે પ્રદ્યુમન મર્ડર કેસમાં આરોપી બસ કંડક્ટર અશોક કુમારે જણાવ્યું હતું કે એક મેડમે તેને બુમ પાડી અને ઘાયલ પ્રદ્યુમનને ઉપાડવાનું કહ્યું હતું. ત્યાર પછી તેમણે પોલીસ સામે મારુ નામ આપી દીધું હતું. જ્યારે અશોકને પુછવામાં આવ્યું હતું કે, તેને ચપ્પુ ક્યાંથી મળ્યું હતું? તો તેણે જવાબ આપ્યો હતો કે મે ચપ્પુ જોયુ જ નથી, પરંતુ મેડમે મારુ નામ લીધું હોવાથી પોલીસે મારી ધરપકડ કરી લીધી હતી અને મને ખૂબ માર મારવામાં આવ્યો હતો. અશોક પોલીસ પૂછપરછથી હજુ પણ ડરેલો છે. ધરપકડ પછી તેની સાથે કરવામાં આવેલા ટોર્ચરિંગને યાદ કરે છે તો હજુ તેની આંખમાં પાણી આવી જાય છે. હવે તે આ વિશે કોઈની સાથે વાત કરવા પણ માંગતો નથી. પ્રદ્યુમન મર્ડર કેસમાં બદલાતા ઘટનાક્રમ ઉપર પણ પોલીસ કડક નજર રાખી રહી છે.