Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ હૈદરાબાદ પહોંચી-ગ્લોબલ આંત્ર પ્રેન્યોર સમિટમાં ભાગ લેવા

હૈદરાબાદમાં ત્રણ દિવસની ગ્લોબલ આંત્ર પ્રેન્યોર સમિટ મંગળવારથી શરૂ થઈ છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ હૈદરાબાદ પહોંચી ગઈ છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ સમિટમાં ઈવાંકા ટ્રમ્પ સમિટમાં અમેરિકી ડેલિગેશનની આગેવાની કરશે. તેઓ સમિટમાં વુમન આંત્રપ્રેન્યોરશિપ લીડરશિપ વિશે સ્પીચ પણ આપશે.સમિટમાં 52.5 ટકા મહિલાઓ ભાગીદાર થશે. અફઘાનિસ્તાન, […]

India

હૈદરાબાદમાં ત્રણ દિવસની ગ્લોબલ આંત્ર પ્રેન્યોર સમિટ મંગળવારથી શરૂ થઈ છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ હૈદરાબાદ પહોંચી ગઈ છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ સમિટમાં ઈવાંકા ટ્રમ્પ સમિટમાં અમેરિકી ડેલિગેશનની આગેવાની કરશે. તેઓ સમિટમાં વુમન આંત્રપ્રેન્યોરશિપ લીડરશિપ વિશે સ્પીચ પણ આપશે.સમિટમાં 52.5 ટકા મહિલાઓ ભાગીદાર થશે. અફઘાનિસ્તાન, સાઉદી અરબ અને ઈઝરાયેલ સહિત 10 દેશોના ડેલિગેશનમાં મહિલાઓ હશે