Not Set/ દિલ્લી-NCR માં વરસાદ સાથે વધી ઠંડી, ઝેરી હવાથી મળી રાહત

દિલ્લી: દેશમાં ધીમે ધીમે ઠંડિનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં વરસાદ પડતાં ઠંડિનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 10 દિવસોથી પ્રદૂષણની ઝપેટમાં આવેલી દિલ્લી-એનસીઆરને શુક્રવારની મોડી રાતે વરસાદ અને ઠંડિથી રાહત મળી છે. મોડિ રાતે પડેલા વરસાદના કારણે દિલ્લી-એનસીઆરમાં ઠંડિનું પ્રમાણ વધ્યું હતું. સવારે હવા વધવાના કારણે વાતાવરણમાંં ઠંડિનું પ્રમાણ વધ્યું છે. […]

India

દિલ્લી:

દેશમાં ધીમે ધીમે ઠંડિનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં વરસાદ પડતાં ઠંડિનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 10 દિવસોથી પ્રદૂષણની ઝપેટમાં આવેલી દિલ્લી-એનસીઆરને શુક્રવારની મોડી રાતે વરસાદ અને ઠંડિથી રાહત મળી છે. મોડિ રાતે પડેલા વરસાદના કારણે દિલ્લી-એનસીઆરમાં ઠંડિનું પ્રમાણ વધ્યું હતું. સવારે હવા વધવાના કારણે વાતાવરણમાંં ઠંડિનું પ્રમાણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આ સીઝનની પહેલી વરસાદ થઈ હતી.