Not Set/ LIVE  UPDATE : નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરાના ચૂંટણી પરિણામો, ભાજપને થઇ રહ્યો છે સ્પષ્ટ ફાયદો

અમદાવાદ, પુર્વોત્તર ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાના ચૂંટણી પરિણામોના વલણો આજે વહેલી સવારથી સામે આવી રહ્યાં છે. આ વલણોમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અહીં ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું અપડેટ આપવામાં આવ્યું છે.  નાગાલેન્ડ:  કુલ સીટ – 60 એનપીએફ       ભાજપ        કોંગ્રેસ  અન્ય 26                29  […]

Top Stories
664730 bjpflag2970 LIVE  UPDATE : નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરાના ચૂંટણી પરિણામો, ભાજપને થઇ રહ્યો છે સ્પષ્ટ ફાયદો

અમદાવાદ,

પુર્વોત્તર ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાના ચૂંટણી પરિણામોના વલણો આજે વહેલી સવારથી સામે આવી રહ્યાં છે. આ વલણોમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અહીં ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું અપડેટ આપવામાં આવ્યું છે. 

નાગાલેન્ડ:  કુલ સીટ – 60

એનપીએફ       ભાજપ        કોંગ્રેસ  અન્ય

26                29            4       1

મેઘાલય : કુલ સીટ – 60

એનપીપી       કોંગ્રેસ          અન્ય   ભાજપ

14               25             15     5

ત્રિપુરા : કુલ  સીટ – 59

સીપીએમ    ભાજપ      અન્ય

29          38         0