Not Set/ લખનૌ: હજ હાઉસ પર ચડ્યો ભગવો રંગ

યોગી સરકાર આવ્યા પછી ઉતર પ્રદેશમાં સરકારી કામ કાજમાં બવ ઝડપી કેસરિયો રંગ ચડવા લાગ્યો છે. ‘સરકારનું આ અભિયાનમાં સરકારી બસોથી ભગવો રંગ લાગવવાનું શરુ કરવામાં આવ્યું હતું’. આ કેસરિયો રંગ ૨૦૧૭માં સીએમ હાઉસમાં પણ ચડી ગયો છે અને ગયા વર્ષે કાનપુરમાં રમવા માટે આવેલી ક્રિકેટટીમને પણ કેસરિયા રંગથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ […]

Navratri 2022

યોગી સરકાર આવ્યા પછી ઉતર પ્રદેશમાં સરકારી કામ કાજમાં બવ ઝડપી કેસરિયો રંગ ચડવા લાગ્યો છે. ‘સરકારનું આ અભિયાનમાં સરકારી બસોથી ભગવો રંગ લાગવવાનું શરુ કરવામાં આવ્યું હતું’.

આ કેસરિયો રંગ ૨૦૧૭માં સીએમ હાઉસમાં પણ ચડી ગયો છે અને ગયા વર્ષે કાનપુરમાં રમવા માટે આવેલી ક્રિકેટટીમને પણ કેસરિયા રંગથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રંગ રંગવાની પરંપરા નવી નથી. સરકારમાં આના પહેલાની સરકાર સપા અને બસપા સરકારે પોતાના મનપસંદ રંગ છાપ છોડીને ગઈ હતી.

પ્રદેશની બસો ઈમારત પછી હવે લખનૌમાં હજ હાઉસને પણ કેસરિયા રંગ લગાવી દીધો છે અને આ સફેદ રંગની દીવારોને શુક્રવારે કેસરિયા રંગથી નજરે જોઈએ શકાય કે.