Not Set/ મુકેશ અંબાણીના ઘરે બાપ્પાની પધરામણી રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પહોચ્યા દર્શને

25 ઓગસ્ટના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શ્રદ્ધાળુ દુંદાળા દેવને ઘરે લાવ્યા હતા. સામાન્ય લોકોની સાથે સાથે દેશના સૌથી શ્રીમંત એવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમન મુકેશ અંબાણીના ઘરે પણ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના નિમિત્તે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈ રાજકીય સેલેબ્સને આમંત્રિત કર્યા હતા. આથી તેમના નિવાસ સ્થાને […]

Entertainment Navratri 2022
25 ઓગસ્ટના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શ્રદ્ધાળુ દુંદાળા દેવને ઘરે લાવ્યા હતા. સામાન્ય લોકોની સાથે સાથે દેશના સૌથી શ્રીમંત એવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમન મુકેશ અંબાણીના ઘરે પણ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના નિમિત્તે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈ રાજકીય સેલેબ્સને આમંત્રિત કર્યા હતા. આથી તેમના નિવાસ સ્થાને મહેમાનોની ભીડ જામી હતી.આ સેલિબ્રેશનમાં અમિતાભ બચ્ચન,ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન, જીતેન્દ્ર, એકતાકપુર, જેકી શ્રોફ,શાહરૂખ ખાન,આમિર ખાન,કિરણ રાવ, રણવીરસિંહ-દીપીકા પાદુકોણ ,જહોન અબ્રાહમ, સચિન તેડુલકર, અર્જુન તેંડુલકર, અંજલિ તેંડુલકર, ઉદ્રવ ઠાકરે, મનેકા ગાંધી, સંજય દત-માન્યતા, ટાઈગર શ્રોફ-દિશા પટની, શોભા ડે, જેકલીન-સિદ્રાથ મલ્હોત્રા, કરણ જોહર અને કરિશમા કપુર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.