Not Set/ બોલિવુડના હીમેનની પુત્રી એશાએ બેબીમૂન ગ્રીસમાં સેલિબ્રેટ કર્યુ

એક્ટ્રેસ એશા દેઓલ અને તેના બિઝનેસમેન પતિ ભરત તખ્તાની હાલ પોતાના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેમજ નવા મહેમાનને લઈ ફેમિલીમાં પણ એક્સાઈટમેન્ટ જોવા મળે છે. માત્ર ફેમિલી જ નહીં, તેના ફ્રેન્ડ્સ પણ એટલા જ એક્સાઈટેડ છે. તેમાં પણ રક્ષા બંધનના દિવસે તો ડબલ સેલિબ્રેશન થયું હતું. તખ્તાની ફેમિલીએ ખૂબ એન્જોય કર્યું હતું […]

Uncategorized Entertainment

એક્ટ્રેસ એશા દેઓલ અને તેના બિઝનેસમેન પતિ ભરત તખ્તાની હાલ પોતાના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેમજ નવા મહેમાનને લઈ ફેમિલીમાં પણ એક્સાઈટમેન્ટ જોવા મળે છે. માત્ર ફેમિલી જ નહીં, તેના ફ્રેન્ડ્સ પણ એટલા જ એક્સાઈટેડ છે. તેમાં પણ રક્ષા બંધનના દિવસે તો ડબલ સેલિબ્રેશન થયું હતું. તખ્તાની ફેમિલીએ ખૂબ એન્જોય કર્યું હતું અને એશાએ તેના 6 દિયરોને રાખડી પણ બાંધી હતી. ઉલ્લેખનીય છે કે, એશા અને ભરત બેબીમૂન સેલિબ્રેટ કરવા માટે ગ્રીસ ગયા હતા. તેમજ બન્નેએ ત્યાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું.