Not Set/ મહારાષ્ટ્ર : ચંદ્રપુર જિલ્લામાં ટ્રક અને વેન વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ૧૧ના મોત

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. શનિવારે ટ્રક અને વેન વચ્ચે થયેલી ટક્કરમાં ૧૧ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૪ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. Chandrapur: 11 people dead, 4 critically injured, in a collision between two vehicles in Korpana area. #Maharashtra pic.twitter.com/RxAwBZSo86 — ANI (@ANI) […]

Top Stories India Trending

ચંદ્રપુર,

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. શનિવારે ટ્રક અને વેન વચ્ચે થયેલી ટક્કરમાં ૧૧ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૪ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૧ લોકોમાં ૭ મહિલાઓ તેમજ ૨ બાળકોનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “આ ઘટના એ સમયે થઇ હતી જયારે ૧૪ લોકોને લઈને જઈ રહેલી એન વેન શનિવાર રાત્રે અંદાજે ૯.૩૦ વાગ્યે કોરપના-વાની રોડથી પસાર થઇ રહી હતી, ત્યારે ટ્રક સાથે ટક્કર થઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

national-maharashtra-chandrapur-11-people-killed-road-accident

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે જમ્મુ – કાશ્મીરમાં પુંછથી મંડી જઈ રહેલી એક બસ ખીણમાં ખાબકી ગઈ હતી અને આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા હતા.