Not Set/ વડોદરામાં રોફ જમાવતી બંટી-બબલીની જોડી ઝડપાઇ,તપાસમાં અસંખ્ય આઈકાર્ડ મળી આવ્યા

વડોદરા, બંટીબબલીને તમે ફિલ્મમાં જોયા હશે પરંતુ હવે રીયલ લાફ્યમાં પણ રોફ જમાવ્યાતા જોવા મળ્યા છે. વડોદરા જિલ્લાના ડેસરમાં ખાનખનિજ અધિકારી બનીને રોફ મારતી બંટીબબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ડેસરના ન્હારા ગામે ટ્રેકટરમાં રેતી લઇ જતા ટ્રેકટર ચાલકને ખાણીખનીજ અધિકારી હોવાનો રોફ બતાવીને તોડપાણી કરતા પોલીસે બંટીબબલીની જોડીને ઝડપી હતી. એટલું જ નહિં પણ […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

બંટીબબલીને તમે ફિલ્મમાં જોયા હશે પરંતુ હવે રીયલ લાફ્યમાં પણ રોફ જમાવ્યાતા જોવા મળ્યા છે. વડોદરા જિલ્લાના ડેસરમાં ખાનખનિજ અધિકારી બનીને રોફ મારતી બંટીબબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ડેસરના ન્હારા ગામે ટ્રેકટરમાં રેતી લઇ જતા ટ્રેકટર ચાલકને ખાણીખનીજ અધિકારી હોવાનો રોફ બતાવીને તોડપાણી કરતા પોલીસે બંટીબબલીની જોડીને ઝડપી હતી. એટલું જ નહિં પણ 33, જિલ્લા અને અનેક ખાતાંનો હવાલો પોતાની પાસે  હોવાનું પણ કહીયું હતું.