Not Set/ બાળકીનું અપહરણ કરી જતો નરાધમ પકડાયો,બાળકીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા

સુરત, સુરતના પુણાગામ વિસ્તારમા આઠ વર્ષીય બાળા તેના ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન એક અજાણ્યો યુવાન તેણી પાસે આવી પોતાની ઓળખ તેના મામા તરીકે આપી સાથે લઇ ગયો હતો. બાળકીનુ અપહરણ કરી તેને નજીકના ગાર્ડન પાસે અવાવરુ જગ્યામા લઇ ગયો હતો. જો કે બાળકીએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. આ […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના પુણાગામ વિસ્તારમા આઠ વર્ષીય બાળા તેના ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન એક અજાણ્યો યુવાન તેણી પાસે આવી પોતાની ઓળખ તેના મામા તરીકે આપી સાથે લઇ ગયો હતો.

બાળકીનુ અપહરણ કરી તેને નજીકના ગાર્ડન પાસે અવાવરુ જગ્યામા લઇ ગયો હતો. જો કે બાળકીએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.

આ યુવાનને ઝડપી પાડી પુણા પોલીસને સોપ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુધ્ધ અપહરણ તથા પોસ્કો એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.