Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોદી સરકાર આપી રહી છે 75 હજાર રૂપિયા : કરવું પડશે આ કામ

મોદી સરકાર આપને પૈસા કમાવવાનો મોકો આપી રહી છે, જેમાં આપ 75 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. એ પણ ઘરે બેઠા. આના માટે આપે કરવું પડશે આ કામ. આપને ઘરે બેઠા એક લોગો બનાવવાનો રહેશે. જેનો લોગો સૌથી સારો હશે એને મોદી સરકાર 75 હજાર રૂપિયા સુધીનું ઇનામ આપશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા […]

November 16, 2018November 17, 2018Jay Mehta
Top Stories India

મોદી સરકાર આપને પૈસા કમાવવાનો મોકો આપી રહી છે, જેમાં આપ 75 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. એ પણ ઘરે બેઠા. આના માટે આપે કરવું પડશે આ કામ.

આપને ઘરે બેઠા એક લોગો બનાવવાનો રહેશે. જેનો લોગો સૌથી સારો હશે એને મોદી સરકાર 75 હજાર રૂપિયા સુધીનું ઇનામ આપશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે.

mantavyanews.com

હકીકતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમનો લોગો બદલાવી રહ્યું છે. નવો લોગો બનાવવાનું કામ કોઈ પ્રોફેશનલને આપવાના બદલે સરકાર સામાન્ય માનવીને આ માટે મોકો આપી રહી છે.

જણાવી દઈએ કે, આપની પાસે આવતી 11 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. જયારે આપ એન્ટ્રી સબમિટ કરશો ત્યારે એન્ટ્રી સાથે એક નાનો ઈન્ટ્રો પણ આપવો પડશે. જેમાં લોગો વિષે જણાવવું પડશે.

આ આયોજન વિષે વધારે જાણકારી મેળવવામાં માટે આપ www.upsc.gov.in  પર જઈ શકો છો.

Post navigation

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં પાર્ટનર કન્ટ્રી બન્યું નેધરલેન્ડ
મારુતિ સુઝુકી દ્વારા ગુજરાતની આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરુ કરાશે

More Posts

us news/ તાલિબાનને યુએસની ભેટ; અમેરિકન નાગરિકની મુક્તિ બાદ હક્કાની પાસેથી પુરસ્કાર હટાવી દેવામાં આવ્યો

March 23, 2025March 23, 2025Panara Mansi

Bullet Train/ રેલ્વે મંત્રીએ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવેલ ખાસ ટ્રેક બતાવ્યો, જાણો તેની સ્પીડ કેટલી હશે

March 28, 2024March 28, 2024Maya Sindhav

Not Set/ દિલ્હીના ધુમ્મસ માટે પાકિસ્તાન કેવી રીતે જવાબદાર છે, વાંચો

November 10, 2017November 10, 2017Harshid Patel

કોરોના ટેસ્ટીંગ/ સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

March 24, 2021March 24, 2021hardik shah

By Election/ Dy.CM ચપ્પલકાંડને કોંગ્રેસે વખોડ્યો, પરંતુ પાટકરના વિધાન માટે CMનું માગ્યું રાજીનામું

October 26, 2020October 26, 2020Bhavesh Vyas

Not Set/ બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, 16 થી 19 ઓગસ્ટ સુધીમાં પડી શકે છે ભારે વરસાદ

August 16, 2018August 16, 2018mantavya

Not Set/ મેડલ જીતવું એ મારૂ સ્વપ્ન હતું એ સાકાર થયું, આ ચંદ્રક મારા દેશને સમર્પિત કરૂં છું : મીરાબાઇ ચાનુ

July 24, 2021July 24, 2021garima rao

Not Set/ એક તરફી પ્રેમમાં પાગલ બની, યુવતીની હત્યા કરનાર, હત્યારો ઝડપાયો

September 26, 2019September 26, 2019padma prajay

મોટી જાહેરાત/ ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે ખુશ ખબર, નીતિન ગડકરીએ કરી આ જાહેરાત

November 25, 2021garima rao

Not Set/ સુરત: ‘ખલાસ’ થયેલા ઉજાલા લેમ્પનું ગોડાઉન જનતાએ પકડી પાડ્યું, સોશિયલ મીડીયા પર વીડિયો વાયરલ

February 13, 2018February 13, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy