Not Set/ PHOTOS : જુઓ, જમ્મુ-કાશ્મીરમાં પથરાયેલી બરફની ચાદરના શાનદાર ફોટો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર હાલમાં અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે અને આ સાથે જ ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. શનિવારે શ્રીનગરમાં ઠંડીનું તાપમાન -૭.૨ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે અને અન્ય વિસ્તારોમાં તાપમાન -માઈનસ ૨૧.૨ ડિગ્રી સુધી પહોચી ગયું છે. ઠંડીની ઝપેટમાં કાશ્મીરનું પ્રસિદ્ધ દલ ઝીલ (તળાવ) પણ આવી ગયું છે અને […]

India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીર હાલમાં અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે અને આ સાથે જ ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir

શનિવારે શ્રીનગરમાં ઠંડીનું તાપમાન -૭.૨ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે અને અન્ય વિસ્તારોમાં તાપમાન -માઈનસ ૨૧.૨ ડિગ્રી સુધી પહોચી ગયું છે.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir

ઠંડીની ઝપેટમાં કાશ્મીરનું પ્રસિદ્ધ દલ ઝીલ (તળાવ) પણ આવી ગયું છે અને પૂરી રીતે બરફમાં રૂપાંતરિત થયું છે.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir

આ પહેલા ૭ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૮ ડિગ્રી નોધાયું હતું.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir

રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, પહલગામમાં – ૮.૩ ડિગ્રી, ગુલમર્ગમાં – ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir

જયારે દ્રાસમાં – ૨૧.૨ ડિગ્રી, લેહ : – ૧૭.૫ ડિગ્રી અને કારગિલમાં – ૧૬.૭ ડિગ્રી છે.

national-PHOTOS: See, the coolest photo of ice sheet spread over in Jammu and Kashmir