Not Set/ PNB ફ્રોડ મામલો, મેહુલ ચોકસી અને નિરવ મોદીના પાસપોર્ટ કરાયા રદ્દ

PNB મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ 11400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નિરવ મોદી વિરુદ્ધ SBIએ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ સિવાય મેહુલ ચોકસીના ગીતાંજલિ ગ્રુપના 6 રાજ્યોમાં ૨૦ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે નિરવ મોદી અને મેહુલ […]

India

PNB મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ 11400 કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

નિરવ મોદી વિરુદ્ધ SBIએ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ સિવાય મેહુલ ચોકસીના ગીતાંજલિ ગ્રુપના 6 રાજ્યોમાં ૨૦ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે નિરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટને રદ્દ કરી નાખ્યો છે.

નિરવ મોદી કેસમાં જોડાયેલ લગભગ એક ડઝન જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 5100 કરોડની સંપતિ પકડવામાં આવી છે.

મેહુલ ચોક્સીના પાંચ રાજ્યોના છ શહેરોના વીસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સુરત, મુંબઈ, પુણે, જયપુર, હૈદરાબાદ જેવાં શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબ નેશનલ બેંકે 29 જાન્યુઆરીએ તેના વિરૂદ્ધ 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો હતો.