Not Set/ #RepublicDay2019 : જમીનથી લઈ આકાશ સુધી દુનિયાએ પારખી ભારતની તાકાત

નવી દિલ્હી, આજે દેશ ૭૦મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ રાજપથ પર દેશની ત્રણેય સેનાઓના જવાનો દુનિયાને પોતાની આન બાન અને શાનથી દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે. રાજપથ પર ત્રણેય સેનાના જવાનોએ જમીનથી લઇ આકાશ સુધી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. PM Narendra Modi and South African President Cyril Ramaphosa witness […]

Top Stories India Trending

નવી દિલ્હી,

આજે દેશ ૭૦મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ રાજપથ પર દેશની ત્રણેય સેનાઓના જવાનો દુનિયાને પોતાની આન બાન અને શાનથી દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે.

રાજપથ પર ત્રણેય સેનાના જવાનોએ જમીનથી લઇ આકાશ સુધી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.

ભારતીય વાયુસેના :

રાજપથ પર એક બાઈક પાર સવાર ૩૩ જવાનો :

યોગાની ઝાંખી :

-૩૦ ડિગ્રીમાં ૧૮,૦૦૦ ફૂટની ઉંચાઈ પર ગણતંત્ર દિવસની ધૂમ :

ભારતીય આર્મી :

ઓટોમેટેડ ગન સિસ્ટમ :