Not Set/ થાણે : કપડાની ફેકટરીમાં લાગી આગ, ૩ ફાયર એન્જીન ઘટના સ્થળે

મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટનામાં હવે કોઈ નવાઈ નથી રહી. ક્યારેક મુંબઈ તો ક્યારેક થાણેમાં આગ લાગ્યા હોવાના સમાચાર આવતા જ રહે છે. Thane, Maharashtra: Fire breaks out in a cloth factory in Bhiwandi. Three fire tenders present at the spot. pic.twitter.com/lhKqh9Ntg9 — ANI (@ANI) December 31, 2018 હાલમાં મળી રહેલા સમાચાર પ્રમાણે થાણેમાં ભીવંડીમાં એક […]

Top Stories India Trending

મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટનામાં હવે કોઈ નવાઈ નથી રહી. ક્યારેક મુંબઈ તો ક્યારેક થાણેમાં આગ લાગ્યા હોવાના સમાચાર આવતા જ રહે છે.

હાલમાં મળી રહેલા સમાચાર પ્રમાણે થાણેમાં ભીવંડીમાં એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી છે.

આગ લાગ્યા હોવાની જાણ થતા ૩ ફાયર એન્જીન ઘટનાસ્થળે આવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. કપડાની ફેક્ટરીમાં આગ શા માટે લાગી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.