કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી કૃષ્ણરાજની તબિયત લથડી છે. જેને પગેલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં હિમાચલ અને ગુજરાતના સીએમનું પદ કોંને સોંપવું તેની ચર્ચા થવાની છે. જ્યાં કૃષ્ણરાજ હાજર રહ્યા હતા અને બેઠક શરૂ થયાના થોડાક સમય બાદ જ અચાનક જ તબીયત લથડી પડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા..
મહત્વનું છે કે, કૃષ્ણરાજ શાહજહાંપુરથી હાલ વર્તમાન સાંસદ પણ છે.
