Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ વિશ્વને પાઠવી નવરાત્રીની શુભકામના

નવરાત્રીના તહેવારે માત્ર ગુજરાત જ નહિ પરંતુ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. આજે નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે તેવામાં  ગુજરાત સહિત ભારત વિશ્વમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રીનું મહત્વ માત્ર ભારતમાં છે તેવું નથી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. સમગ્ર વિશ્વમાં પણ નવરાત્રીનું ઘણું મહત્વ છે. Wishing Hindu communities in Canada & […]

World Trending

નવરાત્રીના તહેવારે માત્ર ગુજરાત જ નહિ પરંતુ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.

આજે નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે તેવામાં  ગુજરાત સહિત ભારત વિશ્વમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે.

નવરાત્રીનું મહત્વ માત્ર ભારતમાં છે તેવું નથી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. સમગ્ર વિશ્વમાં પણ નવરાત્રીનું ઘણું મહત્વ છે.

હાલમાં જ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ નવરાત્રીની શુભકામના આપી છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટ કરતા લખ્યુ છે કે, કેનેડા અને વિશ્વભરમાં નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ સમુદાયના લોકોને આ તહેવાની શુભકામના.