Mumbai/ NCP ચીફ શરદ પવારની તબિયત લથડી, મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, પેટમાં દુખાવાની ફરિયાદ બાદ કરાયા દાખલ, આગામી 31મી માર્ચ સુધી કરાશે સઘન સારવાર, શરદ પવારનાં તમામ કાર્યક્રમ રદ કરાયા, નવાબ મલિકે ટ્વિટ કરી આપી જાણકારી

Breaking News