આજનું રાશિભવિષ્ય/ આજે બેસતા વર્ષમાં આ રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત ખુલે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 02 નવેમ્બર કારતક સુદ એકમ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે

Top Stories Diwali 2024 Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 નવેમ્બર કારતક સુદ એકમ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    આજે બેસતું વર્ષ છે. આજે ગોવર્ધન પૂજા છે. અન્નકૂટ થશે.
  • એકમની સમાપ્તિ      :  રાત્રે ૦૮:૨૩ સુધી  
  • તારીખ :-        ૦૨-૧૧-૨૦૨૪, શનિવાર / કારતક સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૯ થી ૦૯:૩૪
લાભ ૦૧:૪૭ થી ૦૩:૧૧
અમૃત ૦૩:૧૧ થી ૦૪.૩૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૦ થી ૦૭:૩૬
શુભ ૦૯:૧૨ થી ૧૦:૪૭
અમૃત ૧૦:૪૭ થી ૧૨:૨૩

  • મેષ (અ, લ , ઈ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • મુઠેરી ઊંચા માનવ બનો.
  • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અન્યને ઉપયોગી બનો.
  • નવું શીખવા મળે.
  • શારીરિક પરિશ્રમ રહે.
  • મૂડ બદલાયા કરે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • વિદ્યાર્થી વર્ગેને ફાયદો થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

  • કર્ક (ડ , હ) :-
  • સંતાનથી ફાયદો થાય.
  • ખોટા ખર્ચ થાય.
  • વડીલોની સેવા થાય.
  • નવા સંબંધ બંધાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

  • સિંહ (મ , ટ) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લક્ષ્મીજી નું આગમન થાય.
  • સાચો પ્રેમ મળે.
  • મહત્વની વસ્તુ યાદ રાખી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • કોઈ કામનો પસ્તાવો થાય.
  • ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સંગીત દિવસ ને આરામ બનાવે.
  • ભાઈ બહેન મદદ માગી શકે છે.
  • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • પ્રાણીઓની સેવા થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • ભાગ્યના બળે કામ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આળસમાં દિવસ જાય.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • રાહત મળે.
  • પૈસા વિચારીને વાપરવા.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આફતોથી બચવું.
  • આસપાસની વસ્તુ રંગીન લાગે.
  • નવી વસ્તુ શીખવા મળે.
  • દાન પુણ્ય તમારા હાથે થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:7 પરંપરા અને રિવાજો જે દિવાળીને બનાવે છે ખાસ

આ પણ વાંચો:દિવાળીના 5 દિવસના તહેવારમાં ઘરે આ શરબત મહેમાનને પીવડાવો, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ભૂલી જશે

આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે