Not Set/ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડથી નવા વર્ષ 2019ની ભવ્ય ઉજવણી

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડથી નવા વર્ષ 2019ની ઉજવણી કરવામાં આવી. રોશની અને ફટાકડા ફોડી ઉજવણીનો પ્રારંભ કરાયો. વિશ્વમાં સૌથી પ્રથમ ઓકલેન્ડમાં નવા વર્ષનો પ્રારંભ થયો. નવા વર્ષને વધાવવા માટે વિશ્વના તમામ દેશોમાં આતુરતા જોોવા મળી રહી છે.  

Videos