Not Set/ વન વિભાગની બેદરકારી આવી સામે, શંકાસ્પદ હાલતમાં સિંહણનો મળી આવ્યો મૃતદેહ

અમરેલી, દેશદ્રોહની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિહણનો આ મૃતદેહ રાજુલાના ભેરાઈ ગામના ખારામાંથી મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મૃતદેહ મળી આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિંહણનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિંહણના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં […]

Top Stories Gujarat Videos

અમરેલી,

દેશદ્રોહની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સિહણનો આ મૃતદેહ રાજુલાના ભેરાઈ ગામના ખારામાંથી મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મૃતદેહ મળી આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિંહણનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિંહણના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.