Ahmedabad News/ અમદાવાદ: ગુજરાત સરકારના GDP પ્રોગ્રામમાં ગોલમાલ

ટેન્ડર વગર આરોગ્ય વિભાગ અને ખાનગી સંસ્થાના MOU કરાયા

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : ગુજરાત સરકારના GDP પ્રોગ્રામમાં ગોલમાલ સામે આવી છે. જેમાં સરકાર દ્વારા ખાનગી સંસ્થા સાથે ડાયાલિસીસ MOU કરવામાં આવ્યા છે. જેમાં ટેન્ડર વગર આરોગ્ય વિભાગ અને ખાનગી સંસ્થાના MOU કરાયા છે.

અરવલ્લી, સાબરકાંઠાના કોમ્યુનિટી સેન્ટર પર ડાયાલિસીસ. જેમાં પાયાની સુવિધાઓ અને ડોક્ટરની વ્યવસ્થા પણ સરકાર કરશે. નવાઈની વાત એ છે કે તમામ વ્યવસ્થાઓ સરકારની છે અને પૈસા ખાનગી સંસ્તા કમાશે.

આરોગ્ય વિભાગે MOUમાં સંસ્થાની પૂરી માહિતી પણ લખી નથી. રાજ્યની ખાનગી સંસ્થાઓ કરે છે રૂ. 1900માં ડાયાલિસીસ. હવે સિમબાસીસ હેલ્થકેર ફાઉન્ડેશનનો માલિક કોણ છે…? તે પ્રશ્ન ઉભો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Surat News/સુરત મ્યુ.ના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું મોત

આ પણ વાંચોઃ Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ

આ પણ વાંચોઃ Surat News/સુરતમાં નશામાં ધૂત વ્યક્તિએ હોસ્પિટલમાં ડોક્ટરને માર્યા એકસાથે 12 લાફા પછી…