Dwarka News : જામ ખંભાળીયા તાલુકામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. જેમાં જિલ્લા SOG પોલીસે દરોડો પાડી ગાંજાની ખેતી ઝડપી લીધી હતી. માહિતીને આધારે SOGએ લલીયા ગામે રણુભા સોઢાની વાડીમાં દરોડા પાડ્યા હતા.
જેમાં પોલીસે વાડીમાંથી એક સગીર સહિત 2ને ઝડપી લીધા હતા. જેમાં બંને પાસેથી 927 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં NDPS એકટની વિવિધ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
