Gujarat/ સુરત: કેબલ બ્રિજની એક લેન એક મહિનો બંધ, અડાજણથી અઠવા જતી લેન આવતીકાલથી રહેશે બંધ, સ્ટ્રક્ચરલ મોનિટરિંગ સિસ્ટમ અને લાઇટ ફિટ કરાશે, વાહનચાલકો અઠવાલાઇન્સથી અડાજણ તરફ જઈ શકશે, 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે, કોન્ટ્રાક્ટરે ઇન્સ્ટોલેશન માટે 40 દિવસનો સમય માંગ્યો, 30 દિવસમાં કામગિરી પુરી થાય તેના પર ભાર મુકાયો,

Breaking News