Gujarat/ બોટાદ:બરવાળા કેમિકલ પીધા બાદ મોતનો મામલો, બરવાળા, ધધુકા અને રાણપુરમાં નોંધાઈ છે ફરિયાદ, બરવાળામાં 14 સામે ફરિયાદ તેમાંથી 7ની ધરપકડ, રાણપુરમાં 11 સામે ફરિયાદ તેમાંથી 6ની ધરપકડ, ધંધુકામાં 8 સામે ફરિયાદ તમામની ધરપકડ, આરોપીને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ,

Breaking News