Gujarat/ બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ મામલો સંસદમાં ગુંજશે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ, ઝીરો અવર્સમાં ચર્ચા કરવા માટે કરી માગ, રાજ્યસભાના જનરલ સેક્રેટરીનો મોકલી નોટિસ, જવાબદાર અધિકારીઓ, મંત્રીઓ સામે કાર્યવાહીની માગ, સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ,

Breaking News