Gujarat/ લઠ્ઠાકાંડ બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી, 24 કલાકમાં 263 લીટર દેશી દારૂ કર્યો જપ્ત, 1,840 લીટર આથા સાથે 42 આરોપીની ધરપકડ, દારૂની પ્રવૃતી કરતા ઇસમો પર લાલ આંખ, કુલ 46 પ્રોહીબીશનના કેસો શોધી દારૂ કરાયો જપ્ત, 187 પ્રોહીબીશન બુટલેગર્સનું કરાયું ચેકિંગ, શાપર વેરાવળ GIDC ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મળ્યા કેસ, કુલ 12 પ્રોહીબીશનના કેસો શોધાયા, અન્ય પોલીસ સ્ટે.માંથી કુલ 34 કેસો શોધાયા,

Breaking News