Gujarat/ જામનગર મનપામાં મહિલાઓનો અનોખો વિરોધ, હાથણી વિસ્તારમાં અસુવિધા મામલે વિરોધ, મ્યુનિ.કમિ. કચેરી ખાતે નોંધાયો વિરોધ, કચેરીએ મહિલાઓએ રાસ રમી દર્શાવ્યો વિરોધ, પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે વિરોધ, નગરસેવીકાઓએ પણ મહિલાઓ સાથે રમ્યા રાસ, તંત્રને જગાડવા સ્થાનિક મહિલાઓનો નવતર વિરોધ,

Breaking News