Gujarat/ PM મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જનું કરશે ઉદ્ઘાટન, બપોરે 2 કલાકે PM પહોંચશે અમદાવાદ એરપોર્ટ, 2.30 થી 3.45 વાગ્યા સુધી રાજભવનમાં કરશે રોકાણ, 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં શરૂ થશે કાર્યક્રમ, 5.30 વાગ્યે દિલ્હી જવા થશે રવાના

Breaking News