Gujarat/ મહેમદાવાદ: સરપંચ લાંચ લેતા ઝડપાયા, ઈવાયા ગ્રામપંચાયતના સરપંચ પકડાયા, સરપંચ વિષ્ણુ ચૌહાણ લાંચ લેતા ઝડપાયા, 25 હજારની લાંચ લેતા ઝડપાયા સરપંચ, મુરલીધર ટી સ્ટોલ ખાતેથી રંગે હાથ ઝડપાયા, સ્મશાન ગૃહની ગ્રાન્ટ પાસ કરાવવા માંગી હતી લાંચ

Uncategorized