Gujarat/ બનાસકાંઠા: રાણપુર વચલા વાસમાં યુવકની હત્યા, યુવક પોપટજી ઠાકોરની અજાણ્યા શખ્સોએ કરી હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી, ગામના હનુમાન મંદિર પાસે મૃતદેહ ફેંકી હત્યારા ફરાર, ડીસા પોલીસે હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી

Uncategorized