Surat/ સુરત: NIA-ATS ઓપરેશન હજુ પણ ચાલુ, ઝલીલ મુલ્લા ફરીથી SOG કચેરી પહોંચ્યો, ઝલીલ મુલ્લાની પૂછપરછ કરવામાં આવશે, ફરી આખો દિવસની પુછપરછ કરવામાં આવશે, NIAના ઉચ્ચ અધિકારી સુરત આવીને પૂછપરછ કરશે, ગઈ કાલે સાડા અગિયાર કલાક પુછપરછ ચાલી હતી, NIA અને ATSની ટીમ હજુ સુરતમાં ઉપસ્થિત

Breaking News