Mehsana/ મહેસાણા ILETS એક્ઝામનો મામલો, IELTS પરીક્ષામાં બોગસ રીતે બેન્ડ મેળવવાનો પર્દાફાશ, 4 યુવાનોને અમેરિકા પોલીસે ઝડપી પાડ્યા, યુવકોને ઝડપતા બોગસ 8 બેન્ડ મેળવ્યાનો પર્દાફાશ, મહેસાણાના 4 યુવાનોને આવડતું જ નથી અંગ્રેજી, ઠોઠ શાળા યુવાનોએ 8 બેન્ડ મળ્યા હોવાનો ઘટસ્ફોટ, મહેસાણાના બે વિદેશ મોકલનાર એજન્ટના નામ આવ્યા સામે

Breaking News