Rajkot/ રાજકોટ:RMCમાં ફાયર બ્રિગેડ કર્મીનું કૌભાંડ, બોગસ દસ્તાવેજથી મેળવી હતી સરકારી નોકરી, RMCના ફાયર વિભાગમાં મેળવી હતી નોકરી, 33 વર્ષ બાદ બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ આવ્યું સામે, બોગસ લિવિંગ સર્ટિફિકેટથી મેળવી હતી નોકરી, કૌભાંડની જાણ થતા ફરજ મુક્ત કરાયા હતા, ફાયરમેન ભરત મુલિયાણાને કરાયા હતા ફરજમુક્ત, વિજિલન્સની તપાસમાં વિગતો આવી સામે

Breaking News