Gujarat/ અતિવૃષ્ટિથી નુકસાન અંગે 8 જિલ્લામાં સર્વે પૂર્ણ, કચ્છ જિલ્લામાં સર્વેની કામગીરી ચાલુ, 8 જિલ્લામાં કૃષિ વિભાગનો સર્વે પૂર્ણ, 4 કલાકે કૃષિમંત્રી સર્વે બાબતે રિવ્યુ બેઠક, અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે કરાયો, 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું, રિપોર્ટ બાદ 9 જિલ્લાના રાહત પેકેજ જાહેર થશે

Breaking News