Gujarat/ ધોળકા હત્યા કેસમાં સજાનું એલાન, ચાર આરોપીઓને આજીવન કેદ, ધોળકા એડિ. સેશન્સ કોર્ટે ફટકારી સજા, જીતેન્દ્ર પરમાર, કૌશિક પરમારને આજીવન કેદ, વિક્રમ પરમાર, નિલેશ પરમારને આજીવન કેદ, રૂપિયાની લેતીદેતી મામલે થઈ હતી હત્યા,

Breaking News