ભાવનગર/ ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો, વહેલી સવારથી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ, લાંબા સમયના વિરામ બાદ વરસાદ, વરસાદ વરસતા ચિંતિત ખેડૂતોમાં હર્ષની લાગણી, શહેરમાં અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ

Breaking News