Gandhinagar/ ગાંધીનગરઃ કમલમ્ ખાતે ત્રિરંગા વિતરણ કાર્યક્રમ, હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા વિતરણનો કાર્યકમ, C.R પાટીલ દ્વારા ત્રિરંગા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ, PM મોદીના અભિયાનને વેગ આપવા કાર્યક્રમ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત, 25 રૂપિયામાં ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત

Breaking News