Gujarat/ બનાસકાંઠાઃ અર્જુન નદીમાં પાણીની આવક વધી, દાંતા નજીક પેથાપુર પાસે અર્જુન નદીમાં પાણીની આવક, નદીમાં પાણીનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકો નદીનો નજારો જોવા ઉમટ્યાં, મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર એકઠા થયા, પેથાપુર અર્જુન નદીમાં પાણીનો ધોધ વરસ્યો, ભારે વરસાદના પગલે પેથાપુર નદી બે કાંઠે વહી

Breaking News