Gujarat/ સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ, ભડકુવા ગામમાં 2 વીજપોલ ધરાશાયી, વીજતાર પર ઝાડ પડતાં વીજપોલ તૂટ્યા, વીજપ્રવાહ બંધ હોવાથી દુર્ઘટના ટળી, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા, મોસાલીથી કોસાડી રોડ પર કોઝવે પાણીમાં, કોઝવે પરથી પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા

Breaking News