Surat/ સુરતના મિનિબજાર વિસ્તારની ઘટના, શ્રેયસ ડાયમંડના કારખાનામાં સ્લેબ ધરાસાયી, છજાનો સ્લેબ ધરાશાયી થતા 25 બાઈક દબાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ, ફાયર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી

Breaking News