Gujarat/ ગાંધીનગરઃ વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ નક્કી, બે દિવસનું મળશે ટૂંકું ચોમાસુ સત્ર, 22 અને 23 સપ્ટેમ્બરે સત્ર બોલાવવાની તૈયારી, વિધાનસભા ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર, પહેલા દિવસે દિવંગત સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ, બીજા દિવસે હાથધરાશે વિધાનસભાનું કામકાજ

Breaking News